FATCA FORM GUIDELINES

1.Name of subscriber:-Your full name in ENGLISH BLOCK letter.(please write your surname in last)
2.permanent Retirement Account Number:-PRAN NUMBER (12digit)
3.Birth date:-

ફક્ત ભાગ 1 જ ભરવો.જેમા નીચે મુજબ ની માંગેલી માહિતી સામે લખેલ માહિતી ભરજો.
1.Country of:-
a.Birth-INDIA
b.Citizenship-INDIA
c.Residence for Tax purpose-INDIA
d.US person-NO

ફક્ત આટલી માહિતી ભરી ભાગ 3 માં(2જુ પાન) તમારી સહી(PRAN form મુજબ) અનેઅંગ્રેજી મા નામ અને તારીખ લખવી.3 જા પાન પર માંગેલ ડોક્યુમેન્ટ માં તમે જે ડોક્યુમેન્ટ જોઈન્ટ કરવા માંગતા હોય એ ના પર ક્લિક કરવું.(3 જા પાન પાર સહી કરવાની નથી)

 ફોર્મ ભરવા માટે અહી ક્લિક કરો 

ફોર્મ ભરીને નીચે દર્શાવેલ  સરનામા પર મોકલવું

NSDL e Governance infrastructure limited,
1st Floor,Times Tower,
Kamala mills Compound,
Senapati bapat Marg,
Lower parel
Mumbai-400013